પિતાને આવ્યો ગુસ્સો / VIDEO: આંગણામાં ફુટબોલ રમતા બાળકે પિતાના મોઢા પર મારી કિક, પછી જુઓ શું થયું

son playing football in courtyard hit father face with such a kick

સોશિયલ મીડિયામાં અત્યારે એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પિતા અને તેના પુત્ર સાથે જોડાયેલો છે. વીડિયોમાં દીકરો તેના પિતાની સાથે કઈક એવુ કરે છે, જે જોવામાં ખૂબ ફની લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ