પરિવારવાદ / દીકરા-ભત્રીજાઓની ફોજ : મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ ઓછું પરંતુ 'પરિવાર' વધારે લાગે છે

Son-nephew's army: Cabinet in Maharashtra looks less but 'family' more

મહારાષ્ટ્રનું મંત્રીમંડળ મંત્રીમંડળ ઓછું અને પરિવાર મંડળ વધારે લાગી રહ્યું છે. મંત્રીમંડળમાં 43માંથી 21 મંત્રીઓ કોઈકનાં દિકરા, કોઈકનાં ભત્રીજા અને તો કોઈકની દિકરી છે. જાણો કોણ કોનું સગુ છે અને કોણ કોની દિકરો , ભત્રીજો અને દીકરી છે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ