હત્યા / અમદાવાદમાં સાવકી માતાએ પુત્રને જ પતાવી દીધો, મૃતદેહ સાથે જે કર્યું તે જાણીને રુંવાડા ઉભા થઈ જશે

Son killed by mother in Kambha village

કણભા ગામે રૂપિયાની લેતીદેતીમાં એક માતાએ તેનાજ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કરાવા તેણે તેના 3 મિત્રોની મદદ લીધી જેમણે હત્યા કરીને મૃતદેહને નદીમાં ફેકી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ