વિચિત્ર કિસ્સો / જમાઈએ સાસુના મેઈલ આઈડી પરથી મુંબઈ પોલીસને બોમ્બની ધમકીનો મોકલ્યો મેઈલ, પછી તો થઈ જોવા જેવી

Son-in-law's unique maneuver to take revenge with mother-in-law

મુંબઈમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમા એક જમાઈએ તેમી સાસુ સાથે બદલો લેવા માટે તેના મેઈલ આઈડીથી મુંબઈ પોલીસને બોમ્બની ધમકી વાળો મેઈવ કર્યો, અને બાદમાં તે ફરાર થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ