બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે જમાઈ પણ માગી શકશે સસરાની સંપત્તિમાં અધિકાર? હાઈકોર્ટનો મોટો ચુકાદો

ન્યાયિક / હવે જમાઈ પણ માગી શકશે સસરાની સંપત્તિમાં અધિકાર? હાઈકોર્ટનો મોટો ચુકાદો

Last Updated: 08:26 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે એક કેસમાં એવો ચુકાદો આપ્યો છે સસરાની સંપત્તિમાં જમાઈ પણ ભાગ માગી શકે છે.

કેરળ હાઈકોર્ટે એવું કહ્યું છે કે જમાઈ પણ સસરાની પ્રોપર્ટીમાં હક માંગી શકે છે જો કે તેની પાછળ કોઈ ખાસ કારણ હોવું જોઈએ. જો સસરાએ પોતાની મેળવેલી મિલકતમાંથી થોડી કે બધી રકમ જમાઈના નામે લખાવી હોય તો જ જમાઈ આ મિલકત પર હકનો દાવો કરી શકે છે. જ્યારે જમાઈ સસરાની મિલકત પર હકની માંગણી કરે છે, ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સસરાએ કોઈ દબાણ હેઠળ જમાઈને મિલકત ટ્રાન્સફર કરી નથી. જો આના પુરાવા મળે તો જમાઈ માટે સજાની કાયદાકીય જોગવાઈ છે. આવી સ્થિતિમાં, સસરા તેની મિલકત પરત લેવા માટે તેને કોર્ટમાં પડકારી શકે છે.

વહુનો સસરાની સંપત્તિ પર હક નહીં

કેરળ હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે પુત્રવધૂનો તેના પતિની પૈતૃક સંપત્તિ અથવા તેના સસરાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી. જો પતિ મૃત્યુ પામે છે, તો પત્નીને તેના પતિ જેટલો જ હિસ્સો મળે છે.

વધુ વાંચો : પત્ની કોન્ડોમ વગર સંબંધો બાંધવાનું દબાણ કરતી, સચ્ચાઈ સામે આવતાં થીજ્યાં પતિના ગાત્રો

યોગ્ય કારણ ન હોવાથી સસરાની સંપત્તિ પર જમાઈનો દાવો ફગાવ્યો

વાસ્તવમાં એક કેસમાં કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સસરાની સંપત્તિ પર જમાઈનો કોઈ અધિકાર નથી. જમાઈ ન તો જમીન કે મકાન કે તેની જંગમ મિલકત પર કોઈ હકનો દાવો કરી શકે નહીં જોકે યોગ્ય કારણ હોય તો જમાઈ સસરાની સંપત્તિ પર હક માગી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kerala HC NEWS kerala HC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ