ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / દીકરાએ વૃદ્ધ માતાને 10 વર્ષ સુધી પાર્કિંગમાં રહેવા મજબૂર કરી, ઉપર જઈને દ્રશ્ય જોયું તો આપાઘાત કરવા દોડી

Son forced elderly mother to stay in parking for 10 years

એક 75 વર્ષના જીવીબહેન અમદાવાદ રિવરફન્ટના નારણપુરા ઘાટ પાસે આત્મહત્યા કરવા આવ્યા હતા. ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે 181ને જાણ કરી તેમનો જીવ તો બચાવ્યો પણ તેમની આત્મહત્યાનું કારણ જાણી તેઓ હચમચી ગયા હતા. જીવીબેનના પરિવારજનો તેમની સાથે જે કરી રહ્યા હતા તે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ