દુઃખદ / દુબઈમાં નોકરી છોડીને બીમાર માતા સાથે સમય વીતાવવા દીકરો આવ્યો ભારત, પરંતુ ક્વૉન્ટાઈન સેન્ટરમાં...

son comes from dubai to meet ailing mother she dies in his quarantine

કોરોનાવાયરસે લાખો લોકોનો જીંદગીઓ વેરવિખેર કરી દીધી છે. દરરોજ કોઈને કોઈ એક ખરાબ સમાચાર મળે છે. આવી જ બીજી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક પુત્ર જેણે પોતાની બીમાર માતા સાથે સમય ગાળવા દુબઇમાં નોકરી છોડી દીધી હતી, પરંતુ નિયમો હેઠળ ક્વોરેન્ટાઈનમાં રહેતી વખતે માતાનું મોત નીપજ્યું હતું. આ ઘટના હચમચાવી દેનારી છે. દુઃખ એ કારણે પણ થયું કે ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂરો થવાનો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ