કરૂણતા / સાહેબ, અમદાવાદ આવવાના પૈસા નથી શું કરવું, મૃતક કેદીના દીકરાએ જેલના અધિકારીને કહ્યું અને પછી...

 Son came to Ahmedabad with the help of gir villagers

કહેવાય છે કે બાપાનું બારમું અને દીકરીની વિદાયની એક જ વખત તક મળે છે. આવી જ એક ઘટના અમદાવાદ ખાતે બની હતી. અમદાવાદની સાબરતી જેલમાં રહેલા એક કેદીનું ટીબીની બીમારીને કારણે મોત થતાં જેલના વહીવટી તંત્રને મૃતકના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ કરતા સામેથી જવાબ આવ્યો કે, સાહેબ અમારા ઘરમાં ખાવાનું નથી તો આવીએ કેવી રીતે ? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ