નિર્ણય / સોમનાથ મહાદેવનાં દર્શને આવતા યાત્રિકો માટે ખુશખબર, આટલા રૂપિયામાં મળશે અદ્યતન રૂમની સુવિધા

Somnath Trust reduced guest houses rent for tourists gujarat

સોમનાથ ટ્રસ્ટે પ્રવાસીઓ માટે અતિથિ ગૃહોના ભાડામાં ઘટાડો કર્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી, સાગરદર્શન અને માહેશ્વરી અતિથિ ગૃહોમાં યાત્રિકોને 15થી 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ