દાન / કોરોના સામે જંગમાં ગુજરાતની મદદે સોમનાથ મંદિર ટ્રસ્ટ, અત્યાર સુધી જુઓ કેટલું દાન કર્યું

Somnath temple trust helps to build oxygen plant and covid care center

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા કોરોના સામેની લડાઈમાં મદદ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ