જય સોમનાથ / BIG NEWS: પરંપરાગત કાર્તિકી પૂનમનો મેળો સતત બીજા વર્ષે રદ્દ, સોમનાથ ટ્રસ્ટે લીધો નિર્ણય

somnath temple kartik purnima fair cancel

12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરમાં પરંપરાગત કાર્તિકી પૂનમનો ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ