સંશોધન / 5 કરોડના મશીનના ખર્ચે સોમનાથ મંદિરની નીચે મળી એવી વસ્તુ કે જોઈને આખું વિશ્વ સ્તબ્ધ

somnath temple has revealed a three story building disclosure

ઈતિહાસના અનેક પડકારોનો સામનો કરી અડીખમ ઉભેલાં ભગવાન સોમનાથ મહાદેવના મંદિર આસપાસ ભૂમિમાં અનેક ઈતિહાસ ધરબાયેલાં છે. ત્યારે આ ઈતિહાસ લોકો સમક્ષ બહાર આવે તે માટે ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમે એક સરવે કર્યો હતો જેમાં સોમનાથના પરિસરના ભૂગર્ભમાં એલ આકારની ત્રણ માળની ઇમારત હોવાનું બહાર આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ