સિદ્ધિ / સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાતની વધુ એક કામયાબી, યાત્રાધામ સોમનાથને મળશે સ્વચ્છ આઈકોનિક પ્લેસનો એવોર્ડ

Somnath temple gets the best clean iconic place award in Delhi on 6th September

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતને વધુ એક ગૌરવભરી સિદ્ધિ હાંસલ થઈ છે. પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનિક પ્લેસ જાહેર થયું છે. આ માટે આગામી 6-સપ્ટેમ્બરે દિલ્હીમાં એવોર્ડ એનાયત થશે. ત્યારે જોઈએ આ અંગેનો અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ