દાન / સોમનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસમાં થઇ આટલા કરોડની આવક

somnath temple earned rs 5.89 crore in shravan maas

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. મહાદેવનાં પ્રિય ગણાતા શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓએ સોમનાથ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. સોમનાથ મહાદેવ મંદિર અને ટ્રસ્ટને છેલ્લા એક માસમાં 5.89 કરોડ રૂપિયાની આવક થઈ છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ