ફરજિયાત / સોમનાથ મંદિરમાં દર્શન માટે વધતી ભીડને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

somnath temple devotee darshan pass decesion

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસને લઇને સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાના કારણે વધતી જતી ભીડને લઇને ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમ ફરજિયાત કરી દીધી છે. બહારથી આવતા ભક્તો માટે ઓનલાઇન પાસ બુકિંગ કરાવાનું રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ