ગાંધીનગર / ફરી વખત ટી-શર્ટ પહેરીને આવતા વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કઢાયા, તો જાણો ધારાસભ્યએ શું કહ્યું...

Somnath MLA Vimal Chudasma gujarat Assembly T-shirt wearing

વિધાનસભા ગૃહમાંથી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને બહાર કઢાયા છે. ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવતા વિમલ ચુડાસમાને વિધાનસભા અધ્યક્ષે બહાર કાઢ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ