ગીર સોમનાથ / મહાશિવરાત્રીના દિવસે સોમાનથ મંદિરમાં નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, પહેલી વખત બની આ વૈશ્વિક ઘટના

somnath mandir world record of online darshan

સોમનાથ મહાદેવ મંદિરના ગત વર્ષ 2019માં 18 કરોડ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા હતા.  દેશ વિદેશથી 18 કરોડથી વધુ લોકોએ ઓનલાઈન દાદાના દર્શન કરતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ શૈલેષ બારડ, ઉપપ્રમુખ ભાવનાબેન બારડે મનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર અપાયું. આ દરમિયાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે. લહેરી, જનરલ મેનેજર ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ