દાન / સોમનાથ મંદિરનો ફરી સુવર્ણ યુગ શરૂ, 1500 કળશને સોનાથી મઢાશે, હાલ શિખર પર લગાવાયા 66 કળશ

Somnath mahadev temple 1500 Gold embedded kalash gujarat

સોમનાથને શિવ ભક્તો દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સોમનાથ મંદિર શિખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા છે. સોમનાથ મંદિર ઉપર ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ યોજના શરૂ કરતા ભાવિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ