દુર્દશા / 'અમે વેરાવળથી કોડીનાર 1 કલાકમાં પહોંચી જતા હવે 2 કલાક થાય છે' : ગીર સોમનાથનો નેશનલ હાઈવે જોઈને જવાનું મન નહીં થાય

Somnath-Bhavnagar National Highway is dilapidated condition Harassment to passengers

ગીર સોમનાથનો નેશનલ હાઇવે ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરોના મણકા ખસી જાય તેવી સ્થિતિ જન્મી છે આ અંગે ઘટતું કરવા લોકોમાં માંગ ઉઠી છે.

બ્રેકિંગ ન્યૂઝ