ચૂંટણી / મત લેવા માટે ક્યાંક અપાઇ રહ્યો છે શ્રાપ તો ક્યાંક ધમકી, શું આમ બનશે સરકાર?

Something is being done to vote for a curse, somewhere threatening, will it happen?

લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે તમામ પક્ષના નેતાઓ બીજા તબક્કાના પ્રચારની તૈયારીમાં લાગી ગયા છે.ચૂંટણી પ્રચારના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. ત્યારે વોટની માગણી માટે પ્રચારકરવા નીકળેલા નેતાઓના અલગ અલગ મિજાજનો અનુભવ પણ જનતાને થઈ રહ્યો છે. ત્યારે કોણે સેવક દરજ્જો ભૂલી નાયક તરીકે કરીકે મતદારો પર છાંટયો રુઆબ અને મતદારોને વટથી વોટ આપવાનું કહેતા કહેતાં પોતાનો પણ દેખાડયો વટ જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ