બોલિવૂડ / સલમાન ખાનની હત્યા કરવાનો હતો પ્લાન, આ ગેંગસ્ટર હતો માસ્ટર માઈન્ડ

someone wants to kill salman khan

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની હત્યા માટે મુંબઇમાં રેકી કરનાર એક શખ્સને ક્રાઇમબ્રાન્ચે દબોચી લીધો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ આ રેકી કરાવી હતી. ભિવાનીનો રહેવાસી રાહુલ બિશ્નોઇ ગેંગનો માણસ છે. 

બ્રેકિંગ ન્યૂઝ