ઉત્તરપ્રદેશ / લ્યો બોલો!: યુપીના લખીમપુર ખીરીમાં EVM પર કોઈએ ફેવીક્વીક નાખી દીધી, સપાને મત ન પડવાની ફરિયાદના કારણે મતદાન રોકવું પડ્યું

Someone threw a faviquic on EVM during polling in Lakhimpur Khiri

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં આજે મતદાન સમયે EVM પર કોઈએ ફેવીક્વીક નાખી દીધું. જેના કારણે ચૂંટણી પંચમા ફરિયાદ કરવામાં આવી અને દોઢ કલાક સુધી મતદાન રોકી રાખવામાં આવ્યુુું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ