નિવેદન / કાશ્મીર સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રએ વ્યક્ત કરી ચિંતા, અમારા કેટલા કર્મચારીઓ કરી રહ્યાં છે કામ

Some UN personnel able to operate in Kashmir Spokesperson

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક  પ્રવક્તાએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે કહ્યું છે કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના કેટલાક કર્મચારીઓ પણ કાશ્મીરમાં કામ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ