Some trains of Ahmedabad division canceled from February 5 to 21
રેલવે /
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો 5 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રદ્દ, જુઓ વિગતો
Team VTV11:05 PM, 04 Feb 23
| Updated: 11:06 PM, 04 Feb 23
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો 5થી21 ફેબ્રુઆરી સુધી જગુદણ મહેસાણા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામ અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગના કામને કારણે રદ કરાઈ છે.
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો 5થી21 ફેબ્રુઆરી સુધી રદ
મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગના કામને કારણે ટ્રેનો રદ કરાઈ
જગુદણ મહેસાણા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામના કારણે કરાઈ રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર જગુદણ મહેસાણા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામ અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો 05 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 સુધી રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
ફાઈલ તસવીર
રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશિયલ 05.02.2023 થી 20.02.2023 સુધી
2. ટ્રેન નંબર 09432 મહેસાણા - સાબરમતી સ્પેશિયલ 06.02.2023 થી 21.02.2023 સુધી
3. ટ્રેન નંબર 09437 મહેસાણા-અબુરોડ સ્પેશિયલ 05.02.2023 થી 20.02.2023 સુધી
4. ટ્રેન નંબર 09438 આબુ રોડ – મહેસાણા સ્પેશિયલ 06.02.2023 થી 21.02.2023 સુધી
5. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
6. ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
7. ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
8. ટ્રેન નંબર 09476 પાટણ - મહેસાણા સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
9. ટ્રેન નંબર 09491 મહેસાણા વિરમગામ સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
10. ટ્રેન નંબર 09492 વિરમગામ મહેસાણા સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
11. ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
12. ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી સ્પેશિયલ 06.02.2023 થી 20.02.2023 સુધી
13. ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ 05.02.2023 થી 20.02.2023 સુધી