તૈયારીના દાવા પોકળ! / ક્યાંક તાળાં તો ક્યાંક માત્ર ગંદકી: સુરતથી લઈને રાજકોટ સુધી જુઓ કોવિડ હોસ્પિટલના કેવા છે હાલ

Some of the state's Covid hospitals are in a dilapidated condition

કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક તરફ કોરોનાને લઈને તમામ સંબંધિતોને એલર્ટ રહેવા જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ રાજ્યની કેટલીક કોવિડ હોસ્પિટલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે, તો કેટલીક કોવિડ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ