હોબાળો / પંચમહાલમાં ધર્માંતરણ ! હિન્દુ પરિવારના ઘરે ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકો હાજર રહેતા હોબાળો

Some members of the Christian community were present at the home of the Hindu family,

પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણ કરાવાયું હોવાનો આક્ષેપ, એક હિન્દુ પરિવારના ઘરે ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહેતા હોબાળો, હિન્દુ સમાજના અગ્રણીઓ અને VHPના કાર્યકરોએ પોલીસમાં કરી અરજી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ