વિચારણા / હવે મેડિકલ સ્ટોર જવાની જરૂર નહીં રહે, કરિયાણાની દુકાન પર મળશે દવાઓ

Some medicines may soon be available at grocery stores says Report

સ્ટાન્ડર્ડ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) નોન પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે યોગ્ય સાઇઝ ધરાવતા યુનિટ ડોઝ પેકેજિંગ શરૂ કરવાની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યું છે. હવે ટૂંક સમયમાં કરિયાણાની દુકાનો અને સ્ટોરને કેટલીક દવાઓ વેચવાની મંજૂરી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ