બર્થ-ડે સ્પેશ્યલ / જ્યારે ભણવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ કામ પણ કરવું પડ્યું હતું

Some Interesting Facts and life secrets about APJ Abdul Kalam on his 88th Birth Anniversary

મિસાઈલ મેનના નામે જાણીતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ છે. ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને એન્જિનિયર એપીજે અબ્દુલ કલામની આજે 88મી જયંતિ છે. તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. દેશના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી સન્માનિત થયેલા અબ્દુલ કલામ જનતાના રાષ્ટ્રપિતા પણ કહેવાતા. ગરીબ પરિવારમાં જન્મેલા કલામે રેલવે સ્ટેશન પર પેપર વેચીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ