બોલિવૂડ / આ સુપરસ્ટાર એક સમયે રાજેશ ખન્નાના ઘરે AC રિપેર કરવા જતો હતો

some interesting facts about actor Irfan Khan

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ 13 માર્ચે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી અને હવે ફિલ્મને લઈને ફેન્સ ઘણાં એક્સાઈટેડ છે. આ ફિલ્મ હિન્દી મીડિયમની સીક્વલ છે અને ફેન્સને ફિલ્મથી ઘણી આશાઓ છે. તબિયત ખરાબ હોવા છતાં ઈરફાને જે કામ કર્યું છે એ કાબિલ-એ-તારીફ છે.

બ્રેકિંગ ન્યૂઝ