પ્રવાસ / ચોમાસાની સીઝનમાં ફરવાનો છે પ્લાન ? ગુજરાતના આ છે શ્રેષ્ઠ સ્થળો

some important places to visit in gujarat during monsoon

ગુજરાતી લોકો હરવા-ફરવા તથા ખાણી-પીણીના શોખને લઇને ખુબ જ જાણીતા છે, ફરવા જવા માટે ગુજરાતીઓને કોઇ ખાસ સિઝનની જરૂર નથી હતી પરંતુ બારેય મહિના લોકો મોજશોખ અને હરતા ફરતા રહે છે, પરંતુ અમુક ચોક્કસ સ્થળો વર્ષમાં એક ચોક્કસ સમયે અદભુત અને કંઇક ખાસ સૌંદર્ય ધારણ કરી લેતા હોય છે. ત્યારે અમે આજે આપને ગુજરાતના એવા કેટલાક સ્થળો વિશે જણાવીશું જ્યાં ચોમાસાની સીઝનમાં કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ સ્થળો પોતાના કુદરતી સૌંદર્યને લઇને ખુબ જ જાણીતા બન્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x