આગાહી / હિન્દ મહાસાગરમાં નવી સિસ્ટમ સક્રિય! જો ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરી વરસાદ

Somalia system in Arabian Sea

હિન્દ મહાસાગર તરફ નવી સિસ્ટમ સર્જાતા ફરી એક વખત ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જો કે  નવી સિસ્ટમ સોમાલિયા તરફ સર્જાઇ છે.  આમ અરબી સમુદ્રમં વધુ એક સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમ 5 ડિસેમ્બર સુધીમાં સક્રિય થાય તેવુ અનુમાન છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ