લગાડો મગજ / દુનિયાની આ વસ્તુ બની કોયડો, ઉકેલવા વૈજ્ઞાનિકોએ મૂક્યું 2 કરોડથી વધારેનું ઈનામ, એ તો વળી શું છે?

solve this puzzle and you will win $250,000

ઈટાલીની પ્રાચીન શહેર પોમ્પીમાં બળી ગયેલી 2000 વર્ષ જુની હસ્તપ્રતોનું લખાણ ઉકેલી આપનારને 2 કરોડથી પણ વધારેનું ઈનામ આપવાની જાહેરાત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ