'એક વિવાહ એસા ભી' / વડોદરાની ક્ષમાએ આખરે કર્યા આત્મવિવાહ, વરરાજા વગર લીધા ફેરા-પંડિત પણ ન આવ્યા

sologamy marriage kshama bindu married to her self in own house

વડોદરાના ગોત્રી વિસ્તારમાં પોતાના ઘરમાં જ ક્ષમાબિંદુએ કર્યા આત્મવિવાહ, પીઠી, મહેંદી સેરેમની પણ યોજાઇ, લગ્નમાં આવ્યા નજીકના મિત્રો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ