અમદાવાદ / પાન -ગલ્લા પર AMCની તવાઈ, નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગનું ચેકીંગ

અમદાવાદમાં નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે હવે પાન-ગલ્લા પર AMCએ તવાઈ બોલાવી છે.શહેરના કેટલાક પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જોધપુર પાસે આવેલ સિવાસ પાન પાર્લરને સીલ કરવામાં આવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ