ઉત્પાદન / મંદી-મંદી બંધ કરી દેજો, આ આંકડાથી અર્થતંત્રમાં તેજીના અણસાર જોવા મળી રહ્યો છે

Solid rise factory orders boosts production growth pmi december

વર્ષ 2019ના અંતિમ મહિનો એટલે ડિસેમ્બરમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રની ગતિવિધિઓમાં સુધારો થયો છે. એક મહિના સર્વેક્ષણ અનુસાર, આમાં રોજગારીના મોર્ચે પણ સુધારો આવ્યો છે. કારખાનાઓના નવા ઓર્ડર અને ઉત્પાદનમાં તેજીના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રની ગતિવિધિઓમાં સુધારો જોવા મળ્યો. નવેમ્બર 2019ની વાત કરો, તો ત્યારે IHS માર્કેટ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 51.2 પર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ