તાપી / LRDની ટ્રેનિંગ દરમિયાન જવાનનું ગ્રાઉન્ડ પર મોત થતા ખળભળાટ, મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

Soldeir died on the ground during LRD training in Tapi

તાપીમાં એલઆરડીની ટ્રેનિંગ લઈ રહેલા જવાનનુું મેદાનમાં જ મોત થયુું જેના કારણે ખળભળાટ મચી ઉઠ્યો છે. સમગ્ર મામલે જવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. જેથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ