ઉપાય / આજે કરી લો આ 3 મંત્રોનો જાપ, સૂર્યગ્રહણની નકારાત્મક અસરથી બચશો અને ટળી જશે દરેક સંકટ

solareclipse 2020 three miraculous mantras give benefit in surya grahan

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સમયે કુલ 6 ગ્રહો વક્રી રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ ગ્રહણકાળમાં જો તમે 3 મંત્રોનો જાપ કરો છો તો તમે તેની નકારાત્મક અસરોથી બચવામાં સફળ રહો છો. જાણી લો ખાસ 3 મંત્રો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ