નવી દિલ્હી / મોદીનો Make In India પ્રોજેક્ટ માત્ર વાતોમાં! સોલાર પાવર પ્લાન્ટની 85 ટકા વસ્તુઓ વિદેશોથી આવી

Solar imports soar, it is now more make in China than make in India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન મેક ઇન ઇન્ડિયાને તગડો ઝટકો લાગ્યો છે. ભારતમાં વધી રહેલ સોલાર પાવરની ડિમાન્ડની વચ્ચે 85 ટકા સામાન ચીન, મલેશિયા, વિયેતનામથી આયાત કરવામાં આવ્યો છે. પીએમ મોદીના અભિયાન પર લાગેલી બ્રેકનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાણાકીય વર્ષ 2014 બાદ સોલાર ફોટોવોલ્ટિક (PV) સેલ અને મૉડ્યલની આયાતની કિંમત 90,000 કરોડ રૂપિયા સુધી વધી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ