Surya Grahan 2022 / આ મોટા તહેવાર પર રાતથી જ લાગી જશે સૂર્ય ગ્રહણ! પૂજા-ઉજવણી પર પડશે અસર

solar eclipse 25 october 2022 on diwali know diwali puja muhurat and surya grahan

આ વર્ષનુ સૂર્યગ્રહણ ખૂબ ખાસ છે. કારણકે આ ભારતના મુખ્ય તહેવાર દિવાળીની રાતથી લાગી રહ્યું છે. જેની મોટી અસર દિવાળીની પૂજા અને ઉજવણી પર પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ