Solar Eclipse 2020 / આવતીકાલે દેખાશે વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ, 5 સુધી ચાલશે આ ગ્રહણ, જાણો સમય

 solar eclipse 2020 surya grahan 2020 is going  on 14 december 2020 know sutak kaal and important information

ડિસેમ્બર મહિનામાં આવતીકાલે 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. 5 કલાક સુધી ચાલનારું આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ રહેશે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ દરેક રાશિઓ પર પણ પડશે. તો જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ અને કેવી રહેશે તેની અસર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ