Solar Eclipse 2020 / સૂર્યગ્રહણની આ વાતો જાણવી જરૂરી, તમારા જીવન પર થશે પોઝિટિવ અસર

આવતીકાલે વર્ષનું પ્રથમ અને સૌથી મોટું સૂર્યગ્રહણ છે. આ ઘટના આપણા માટે ખાસ એટલા માટે બની રહેશે કારણ કે, રવિવાર અને અમાસનો સંયોગ તથા ખાસ કરીને 21 જૂન એટલે વર્ષનો સૌથી લાંબો દિવસ આમ ત્રિવેણી સંગમ થવા જઇ રહ્યો છે ત્યારે સૂર્યગ્રહણ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ- ગેરમાન્યતાઓ તેમ જ આપણા જીવનમાં સૂર્યગ્રહણ પણ કેવી રીતે પોઝિટિવ ઍનર્જી લાવી શકે તે અંગે વિશેષ માહિતી મેળવીએ Energy Reader અમી મોદી પાસેથી.

બ્રેકિંગ ન્યૂઝ