ફેક્ટ્સ / સૂર્યગ્રહણ અંગે શું કહે છે ભારતીય શાસ્ત્રોનો ધર્મ અને વિજ્ઞાન, જાણો ખુબ રહસ્યમય વાતો...

solar eclipse 2019 know learn religious aspects

વર્ષ 2019નું આજે છેલ્લું ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાયું છે. વર્ષ 2019માં કુલ 5 ગ્રહણ થયા. 2 અને 3 જુલાઈની રાતે બીજું સૂર્યગ્રહણ થયું. જો કે આજે છેલ્લું સૂર્યગ્રહણ છે. જે ભારતમાં જોવા મળશે. સૂર્યગ્રહણનો પ્રભાવ જીવજંતુઓ અને પ્રકૃતિ પર પડે છે. જાણીએ સૂર્યગ્રહણનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ