સૂર્યગ્રહણ / વિદ્યાર્થીઓને ખગોળીય જ્ઞાન આપવા ગુજરાતમાં ખાસ સૂર્યગ્રહણ નિહાળવાના કાર્યક્રમો યોજાયા

Solar Eclipse 2019 in Gujarat watching programm

ગુજરાતમાં સૂર્યગ્રહણનો નજારો નિહાળવા ખાસ કાર્યક્રમો યોજાયા. ખગોળિય ઘટનાને સમજવા માટે વિદ્યાર્થીઓ માટે મોટા શહેરો અને નગરોમાં વિશેષ કાર્યક્રમો યોજી આ અંગેની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ