એકસપરીમેન્ટ / આ પ્રયોગ કોઈ પણ લોકો ઘરે અજમાવી વીજળી બચાવી શકે છે

Solar can run CPU and computers

આગામી દિવસોમાં વીજ ઉત્પાદન એ સૌથી મોટી સમસ્યાનાં રૂપમાં ઉભરી આવનારા છે. ત્યારે હવે વીજ ઉત્પાદન માટે સોલાર જ મુખ્ય આધાર બની રહેવાનો છે. તેવા સમયે ભાવનગરની શૈક્ષણિક સંસ્થા ઘર શાળાના વિદ્યાર્થીઓએ સોલારના માધ્યમથી સીપીયુ અને કોમ્પ્યુટર સારી રીતે ચાલી શકે છે તે પ્રકારનું મોડલ તાજેતરમાં યોજાયેલા કમ્યુટર કાર્નિવલમાં રજૂ કર્યું હતું. જેને લોકો આવકાર્યું છે અને હવે સામાન્ય લોકો પણ પોતાના સીપીયુમાં નાના એવા ફેરફાર કરી ને સોલાર પેનલનાં માધ્યમથી કોમ્પ્યુટર ચલાવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ