કાર્યવાહી / પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની 600 કરોડની જમીન પચાવવાના આરોપ હેઠળ ધરપકડ

Sola police arrested popular builder Raman Patel

અમદાવાદમાં થલતેજની રૂ. 600 કરોડની જમીન કુખ્યાત પોપ્યુલર બિલ્ડરના માલિકોએ બોગસ દસ્તાવેજો આધારે પચાવી પાડી છે. આ મામલે રમણ પટેલ સહિત 14 શખ્સો વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ