બેદરકારી / સોલા સિવિલની હોસ્પિટલ રોગોનું ઘર: ગંદકીના સામ્રાજ્યમાં મચ્છરોનો ઉપદ્રવ, નઘરોળ તંત્ર નિંદ્રામાં

sola civil hospital hostel was very dirty and unhealthy

સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર માટે જાય છે પણ આ સરકારી હોસ્પિટલો જ ગંદકી, માખી-મચ્છર અને કંઈ કેટલાય જીવાતની જન્મદાતા બની રહી છે. સોલા સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં પાણીની ટાંકી અવિરત ટપક્યા કરે છે અને તેને લીધે જ્યાં ત્યાં પાણી ભરાયા છે એટલું જ નહીં પરંતુ આનાથી બિમારી ફેલાવતા મચ્છરોએ પણ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ