ગંદકી / સોલા સિવિલ હોસ્પિટલમાં રોપા રઝળતા મૂકી દેવાયાઃ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય

sola civil everywhere dirt plant is on road

શહેરમાં 'વૃક્ષો વાવો, વરસાદ લાવો' તેમજ પર્યાવરણની જાળવણીના આશય સાથે ચોમાસામાં સરકાર અને સામા‌જિક સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમો આયો‌જિત કરાતા હોય છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા 25 ઓગસ્ટના દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ઔષધીય વનસ્પતિ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ સોલા હોસ્પિટલમાં આપવામાં આવેલા રોપા રઝળતી હાલતમાં ફેંકી દેવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ