વડોદરા / BIG NEWS: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું હાર્ટ એટેકથી નહીં આપઘાતથી થયું મૃત્યુ, પોલીસ તપાસમાં મોટો ખુલાસો

Sokhada temple Saint Gunatit Swami suicide

વડોદરાના સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીના નિધન મુદ્દે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ