ગેરવહીવટ / AUDIO: સ્વામીનું કોઈને દુ:ખ નથી, બધુ થાય પણ 500 કરોડ ન ઢંકાય: સોખડા હરિધામ ફરીવાર વિવાદમાં

Sokhada temple controversy Audio clip goes viral

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર જાણે વિવાદનું ઘર બની ગયું છે. સેવકના માર માર્યાના મામલાથી અંદરોઅંદરની ખેંચતાણ બાદ હવે રૂપિયાના વહીવટને લઈને પણ મોટા આરોપ થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ