વિખવાદ / APMCની લાખો ટન માટી બારોબાર વેચાઈ...: અમરેલીમાં ભાજપ નેતાઓના જ એકબીજા પર ગંભીર આરોપ 

 soil of APMC were sold repeatedly In Amreli BJP leaders have made accusations against each other

અમરેલીના સાવરકુંડલા APMCમાં કૌભાંડ કરી લાખો ટન માટી બારોબાર વેંચી મારવામાં આવી હોવાની ભાજપના નેતા ચીમન શેખડાએ ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ